Satsangi Travels - Premier Fixed Departure Group Tours Since 1959
+91 940 8686 628 WhatsApp Us 1959થી વિશ્વસનીય સેવા
ફિક્સ ડિપાર્ચર ગ્રુપ ટૂર

ઉત્તર ભારત & રામમંદિર દર્શન

રૂટ: અયોધ્યા - છપૈયા - કાશી (બનારસ) - પ્રયાગરાજ (અલ્હાબાદ)

7 રાત્રિ / 8 દિવસ
12 ઓક્ટોબર | 08 નવેમ્બર
₹ 19,500 / વ્યક્તિ

પ્રવાસનું આખું ટાઇમ ટેબલ (Itinerary PDF)

હાલ આ ટૂરનું PDF ટાઇમ ટેબલ ઉપલબ્ધ નથી. વધુ માહિતી અને ટાઇમ ટેબલ મેળવવા માટે નીચે આપેલા WhatsApp બટન પર સંપર્ક કરો.

પ્રવાસના મુખ્ય આકર્ષણો (Photos)

પેકેજ વિગત (Inclusions & Exclusions)

ટૂર કિંમતમાં સમાવિષ્ટ (Included):

  • 100% શુદ્ધ સ્વામિનારાયણ / જૈન રસોઈ
  • હોટેલ રોકાણ
  • બસ ટ્રાન્સપોર્ટેશન

અલગથી ચૂકવવાનો ખર્ચ (Excluded):

  • ટ્રેન અથવા ફ્લાઇટ ટિકિટ
  • સંગમ બોટિંગ ખર્ચ
Satsangi Travels - Premier Fixed Departure Group Tours Since 1959