પ્રવાસનું આખું ટાઇમ ટેબલ (Itinerary PDF)
હાલ આ ટૂરનું PDF ટાઇમ ટેબલ ઉપલબ્ધ નથી. વધુ માહિતી અને ટાઇમ ટેબલ મેળવવા માટે નીચે આપેલા WhatsApp બટન પર સંપર્ક કરો.
પ્રવાસના મુખ્ય આકર્ષણો (Photos)
પેકેજ વિગત (Inclusions & Exclusions)
ટૂર કિંમતમાં સમાવિષ્ટ (Included):
- 100% શુદ્ધ જૈન / સ્વામિનારાયણ શાકાહારી ભોજન (સવારનો નાસ્તો, બપોરનું ભોજન, સાંજની ચા-નાસ્તો અને રાત્રિ ભોજન)
- લક્ઝરી નોન-એસી / એસી બસ દ્વારા આંતરિક પ્રવાસ
- ડબલ / ટ્રિપલ શેરીંગમાં શ્રેષ્ઠ હોટેલ રોકાણ
- અનુભવી ગુજરાતી ટૂર મેનેજર અને મહારાજ (રસોઈયા) ની સેવા
- ટોલ ટેક્સ, પાર્કિંગ અને ડ્રાઇવર ભથ્થું
અલગથી ચૂકવવાનો ખર્ચ (Excluded):
- ટ્રેન અથવા ફ્લાઇટની ટિકિટ ભાડું
- કેદારનાથ હેલિકોપ્ટર / ઘોડા / પાલખીનો ખર્ચ
- વ્યક્તિગત ખર્ચ (જેમ કે લોન્ડ્રી, મિનરલ વોટર, ટેલિફોન કોલ)
- કોઈપણ પ્રકારનો દર્શન એન્ટ્રી પાસ કે સફારી ચાર્જ