પ્રવાસનું આખું ટાઇમ ટેબલ (Itinerary PDF)
હાલ આ ટૂરનું PDF ટાઇમ ટેબલ ઉપલબ્ધ નથી. વધુ માહિતી અને ટાઇમ ટેબલ મેળવવા માટે નીચે આપેલા WhatsApp બટન પર સંપર્ક કરો.
પ્રવાસના મુખ્ય આકર્ષણો (Photos)
પેકેજ વિગત (Inclusions & Exclusions)
ટૂર કિંમતમાં સમાવિષ્ટ (Included):
- 100% શુદ્ધ ગુજરાતી / જૈન રસોઈ
- શ્રીનગર ડેલ લેકમાં 1 રાત્રિ લક્ઝરી હાઉસબોટ સ્ટે
- કેબ અને ટેમ્પો ટ્રાવેલર દ્વારા ટ્રાન્સપોર્ટ
- 1 શિકારા રાઈડ ઈનક્લુડેડ
અલગથી ચૂકવવાનો ખર્ચ (Excluded):
- એરફેર / ફ્લાઇટ ટિકિટ
- ગુંડોલા રાઈડ ટિકિટ
- પહેલગામ લોકલ યુનિયન ટેક્સી / પોની (ઘોડા) ખર્ચ